top of page
Shri Vardhaman Shakrastav - Gujarati

Shri Vardhaman Shakrastav - Gujarati

₹190.00 Regular Price
₹120.00Sale Price

Shakrastav : “Arihant” ka Anaahat Naad

 

શક્રસ્તવ એટલે…


‘અહં’ની સ્મશાનયાત્રા… ‘અર્હં’ની સદ્ગુણયાત્રા…
‘ શક્ર’નું સદ્ભાવ શિખર… ‘સ્તવ’નું શબ્દ શિખર…

 

અનંત ગુણના સ્વામી એવા પ્રભુના 273 ગુણોની પ્રસ્તુતિ દ્વારા અરિહંતના બાહ્ય-અભ્યંતર સ્વરૂપનો પરિચય એટલે શક્રસ્તવ.

 

Sampadak :  Muni Shri Dhananjay Vijayji Maharaj

 

Language : Gujarati

  • Brief Description

    ♦ આ પુસ્તકની વિશેષતાઓ ♦

     

    • મૂળ સ્તોત્રમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરવામાં આવી છે.

    • દરેક પદનો ‘‘નમન હો’ ‘ વાક્ય સાથે અર્થ લખવામાં આવ્યો છે.

    • સામાન્ય જન પણ બોધ પામે તેવા આશય સાથે ભાવાનુવાદ કરવામાં આવ્યો છે.

    • પ્રાયઃ દરેક પદના અર્થમાં પ્રભુના માટે હૃદયમાં સ્પંદન ઉત્પન્ન કરે તેવા વિશેષણો લખ્યા છે.

     • અર્થના નિર્ણય માટે શક્રસ્તવની ૭-૮ પુસ્તકો તેમજ ભગવદ્ ગોમંડલ જેવા અનેક કોશોનો આધાર લેવામાં આવ્યો છે.

     • આ પુસ્તકની ખૂબ જ સુંદર અને માર્મિક પ્રસ્તાવના પૂજ્યપાદ સરસ્વતી લબ્ધપ્રસાદ પ્રતિબોધક આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ લખી છે.

    • આ પુસ્તકમાં અભિષેક વિઘાન પણ ખૂબ સરળતાપૂર્વક સમજાવવામાં આવ્યું છે.

    • અભિષેક વિધાન તથા જળયાત્રા વિધાન માટે અનેક પ્રતોમાંથી સંશોઘન કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

    • અભિષેક પૂર્વે કરવા યોગ્ય ‘‘જળયાત્રા વિધાન’’ની મુદ્રા સહિત પૂર્ણ વિધિ આ પુસ્તકમાં સમજાવવામાં આવી છે.

    • અભિષેક પૂર્વેની… અભિષેક દિવસની… તથા અભિષેકના સમાપનની જરૂરી સૂચનાઓ પ્રકાશિત કરવામાં આવી છે.

    • પ્રભુના ગુણો ઉપર 11 હૃદયસ્પર્શી – સંવેદનશીલ પ્રાર્થનાઓ આ પુસ્તકમાં છે.

    • મલ્ટીકલર – આર્ટ પેપર પ્રિન્ટિંગ તેમજ હાર્ડ બાઉન્ડ બાઇન્ડિંગમાં આ પુસ્તક છપાયું છે. જેથી લાંબા સમય સુધી પુસ્તક ઉપયોગી બની રહે.

Related Products

bottom of page