top of page
NEMIKRUPA_WEB BANNER_1383x500.jpg.jpeg
NEMINATH DADA_WEB BANNER_521x618.jpg.jpeg

...ચાતુર્માસ પ્રવેશ...
અષાઢ સુદ 12, SUN. 26.07.2026

...પારણોત્સવ દિન...
ભાદરવા સુદ 5, WED. 16.09.2026

'હું બાળ તમારો છું ...' 'તું ખૂબ મને ગમે છે ...' 'તારા મસ્ત ગુલાબી ગાલ...'

જેવા અનેક ભક્તિ ગીતોના રચયિતા પૂજય પંન્યાસ શ્રી ધનંજય વિજયજી મ.સા.ના
નેમિપ્રભુ પ્રત્યેની તીવ્ર પ્રીતિભક્તિના મનોરથને પરિપૂર્ણ કરવા...

શ્રી ગિરનાર મહાતીર્થે આયોજિત આ ચાતુર્માસમાં...

પૂજ્ય ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં...

પ્રભુ નેમિની કૃપા ભીંજાવાનો અવસર એટલે

નેમિકૃપા ચાતુર્માસ

Laabharthi Parivaar

Image by Gurth Bramall
kalyanak Foundation Horizontal_edited.jpg

Chaturmas Sthal

Arishtanemi Dharmashala, Prajapati Nagar, Bhavnath, Junagadh, Gujarat

...આવશ્યક સૂચના...

​• 30 April 2026 સુધીમાં આપશ્રીને સંમતિ પત્ર પાઠવવામાં આવશે. સંમતિપત્ર મળે તો જ આપનું નામ માન્ય થયું ગણાશે.

• સંમતિ પત્ર મળ્યા બાદ ₹2,000 ડિપોઝિટ આપે મોકલવાના રહેશે.

• જો આપશ્રી આરાધનામાં ગેરહાજર રહેતા જણાશો તો આપશ્રીનું નામ રદ કરવામાં આવશે.

​​​• દરરોજ એકાસણું કરવું ફરજિયાત છે.

• સામાયિક ઉપકરણ, પૂજાની સામગ્રી, વ્યક્તિગત દવાઓ (જો જરૂરી હોય), ગરમ કપડાં (ગિરનારમાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે.) મચ્છરદાની, Alarm clock અને ઉકાળેલું પાણી ભરવા માટેની બોટલ વગેરે જરૂરી વસ્તુઓ લાવવી.​​

Nemikrupa Chaturmas

Online Form

bottom of page